પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

કેરેક્ટર વેરિફીકેશન

3/28/2020 11:49:55 PM
 

કેરેક્ટર વેરિફીકેશન

        કેરેકટર વેરીફીકેશન સટિફિર્કેટ :-

•       ખાનગી સંસ્થા/નોકરી માટે કંપની તરફથી વેરીફીકેશન માટે આવતા પત્ર માટે કરવામાં આવતી કાર્યવાહીની વિગત.

  • એસ.બી.આઈ. બેંકમાં રૂ.૨૦૦/-નું ચલણ જમા કરાવવામાં આવે છે
  • ઓળખપત્રની નકલ
  • અરજદારની અરજી
  • સંસ્થાનો નિમણુકનો પત્ર

લાયસન્સ માટેના વેરીફીકેશનમાં ઉપરોકત કાર્યવાહી ઉપરાંત પો.ઈ. ને મોકલી, સ્થળ મુલાકાત લઈ બાંહેધરી પત્ર લેવામાં આવે છે અને ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે.