પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

પેટ્રોલીયમ પરવાના

1/29/2022 4:24:36 AM

પેટ્રોલ, ડીઝલ,કેરોસીન, સોલવંટ જેવા જ્વલનશીલ પ્રવાહી ખરીદ-વેચાણ કરવા કે તેનો સંગ્રહ કરવા માટે પરવાનાની ફરજિયાત આવશ્યકતા છે. આવા પ્રવાહી જીવલેણ હોવાથી તેના પરવાના આપવા માટે પેટ્રોલિયમ એક્ટ ૧૯૩૪ તથા પેટ્રોલિયમ રૂલ્સ ૨૦૦૨ માં કડક જોગવાઈઓ કરવામાં આવેલ છે. એક્સ૫લોજિવ ડિપાર્ટમેન્‍ટ, ફાયરબ્રિગેડ વગેરે તરફથી એન.ઓ.સી. મળ્યા બાદ સ્થળની ચકાસણી કર્યા બાદ પોલીસ કમિશનરશ્રી/કલેકટરશ્રી પેટ્રોલિયમ પરવાના મંજૂર કરે છે.