પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

ભારતીય નાગરિકત્વ

9/22/2019 12:49:58 AM

ભારતીય નાગરિકત્વ

 

ભારતીય નાગરિકત્વ મેળવવા ઈચ્છતાં પાકિસ્તાની નાગરિકો માટેનો સમયગાળો કેન્દ્ર સરકારશ્રીએ સાત વર્ષ કરાવેલ છે.  નાગરિકત્વ મેળવવા માટે  અરજદારે કલેકટરશ્રીની કચેરીમાં સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો બિડાણ કરી અરજી કરવાની રહે છે. જેના ઉપરથી અત્રેની કચેરી ખાતેથી વેરિફિકેશન રિપોર્ટ  

        મેળવવાની કાર્યવાહી થાય છે. ચકાસણી સાથેની દરખાસ્ત અત્રેથી ઈન્ટે ખાતે મોકલવામાં આવે છે.

 

     ઇન્ડિયન સિટીઝનશિપ એક્ટ