પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

ભવિષ્યનું આયોજન

7/1/2025 9:27:26 AM

પોલીસ કમિશનર કચેરી રાજકોટ શહેર વેલફેર ફંડની પ્રવૃત્તિ તથા ભાવિ યોજના

ભાવિ યોજનાઃ-

        પોલીસ હેડ કવાર્ટર ખાતે અધતન કેન્‍ટીન ઉભી કરી મેન્‍યુફેકચરર પાસેથી સીધ્‍ધો માલ ખરીદી કરી ઓછામાં ઓછા ૨૦ ટકા ડાઉન રેટથી સમગ્ર પોલીસ કર્મચારીના કુટુંબને જીવન જરૂરી તથા ભૌતિક વસ્‍તુઓ મળી રહે તેવુ આયોજન  કરવામાં આવેલ છે અને પ્રાથમીક કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આશા છે કે પંદરેક દિવસમાં ચાલુ થઇ જશે.