પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

કાયદા અને વ્યવસ્થાની જાળવણી

7/4/2025 12:04:19 PM
કાયદા અને વ્યવસ્થાની જાળવણી -

સ્પેશિયલ શાખા તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહાનુભાવોશ્રીના પ્રવાસ કાર્યક્રમ, જાહેર કાર્યક્રમો , ધાર્મિક કાર્યક્રમો, આંદોલનાત્મક કાર્યક્રમો અન્વયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.