પોલીસ કમિશનર, રાજકોટ |
http://www.cprajkot.gujarat.gov.in |
રમત-ગમતની પ્રવૃતીઓ |
7/13/2025 9:46:55 PM |
|
પોલીસ મુખ્યમથક રાજકોટ શહેર ખાતે રમતગમતની પ્રવૃત્તિઓની
માહિતી
-
પોલીસ મુખ્યમથક રાજકોટ શહેર ખાતે આધુનિક કક્ષાનું
જિમ આવેલ છે. જેમાં પોલીસ અધિકારીશ્રીઓ/પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારનાં બાળકોને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે. જેવી કે
કુસ્તી, જૂડો, જિમ્નાસ્ટિકની તાલીમ આપવામાં આવે છે જેમાં તેઓએ રાજયકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે.
-
ક્રિકેટ, વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ તેમજ વિવિધ રમતો માટે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તેમજ ડી.જી.પી. કપ, તથા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.
-
પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ પરિવારનાં બાળકો માટે
ક્રિકેટ, સ્વિમિંગ, કરાટેની તાલીમનું સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
|
|