પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

રોડસેફટી

7/1/2025 7:52:39 PM
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર સંચાલીત રોડ સેફટી પેટ્રોલ :-

રોડ સેફટી પેટ્રોલના સભ્યપદ માટેની અરજી :-

  • પુરૂ નામ -
  • ઉંમર -
  • સરનામું -
  • ટેલીફોન નં. (ધર) -
  • શાળાનું નામ -
  • વાલીનું પુરૂ નામ -
  • વાલીનો વ્યવસાય -
  • ટેલીફોન નં. -
  • વાલીના વ્યવસાયનું સરનામું -

તા -

પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર ટ્રાફિક શાખા સંચાલીત રોડ સેફટી પેટ્રોલના સભ્ય થવા અરજી કરૂ છું. હુ તે અંગેના નીતિ નિયમો પાળવા બંધાઉ છુ. અને રસ્તાની સલામતિ તથા અકસ્માતને નિવારવા માટે મારાથી શકય તેટલુ બધુ કરી છુટવા ખાત્રી આપું છુ.

.......................

અરજદારની સહિ

પ્રતિજ્ઞા

હું પ્રતિજ્ઞા લઉ છું કે મારા દેશને વફાદાર રહીશ, મારી હાજરીમાં નિયમિત રહીશ મારી ફરજો વફાદારી પુર્વક બજાવીશ. નૈતિક તથા શારીરીક રીતે મારા વર્તનથી મારી શાળાના સહાઘ્યાયીઓ માટે દ્રષ્ટાંત રૂપ બનીશ હંમેશા અકસ્માતો અટકાવવા પ્રયત્નશીલ રહીશ. અને તેમ કરતા હંમેશા નિયમોનું પુરેપુરૂ પાલન કરીશ. મારા શિક્ષકો તથા રોડ સેફટી પેટ્રોલના અધિકારીઓની આજ્ઞાનું પાલન કરીશ. વિઘાર્થીઓના ખરાબ વર્તન અને ભયજનક રીતોને જણાવીશ. મારી શાળાના સહાઘ્યાયીઓ માન આપે તેવુ વર્તન રાખીશ. મારી તથા રોડ સેફટી પેટ્રોલનું ગૌરવ વધે તેવુ કાર્ય કરીશ અને તેમની અપકીર્તિ મળે તેવુ કશું જ કરીશ નહીં.

.................................

સભ્યની સહી

ઓફિસ ઉપયોગ માટે


શ્રી / કું. ................................................ને રોડ સેફટી પેટ્રોલના સભ્ય તરીકે દાખલ કરવાની મંજુરી આપવામાં આવે છે.

રોડ સેફટી પેટ્રોલ
 સભ્ય પદ નં. .......................

 પોલીસ ઈન્સપેકટર
ટ્રાફિક શાખા, રાજકોટ શહેર

 

શાળાના આચાર્ય તથા વાલીનું સંમતી પત્રક

અમારી શાળામા

ધો........... માં અભ્યાસ કરતા વિઘાર્થી / વિઘાર્થીની

શ્રી / કું. ...................................................................

રોડ સેફટી પેટ્રોલના / ની સભ્ય બને તેમાં અમારી સંમતિ છે.

મારો પુત્ર / પુત્રી / પાલીત

શ્રી/કું........................................................................

રોડ સેફટી પેટ્રોલનો / ની સભ્ય થાય તે માટે હુ આથી સંમતિ આપું છું. અને તે રોડ સેકટી પેટ્રોલના નિયમોનું પાલન કરે તે માટે કાળજી રાખીશ.

શાળાનો સિકકો આચાર્યની સહી

તાઃ વાલીની સહી