પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

લક્ષ્ય અને હેતુઓ

7/10/2025 1:18:41 AM

રાજકોટ શહેર વિસ્તારના નાગરિકોનાં જાનમાલનું રક્ષણ અને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના મુખ્ય ઉદ્દેશ છે. આ માટે રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ શહેરના પ્રજાજનોનો સાથ સહકાર મેળવી શહેરની અંદર સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને પ્રજાજનો નિશ્ચિતપણે તેમના સર્વાંગી વિકાસ સાધી શકે તેવો હેતુ ધરાવે છે.