પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

ક્રાઇમ રિપોર્ટીંગ

7/1/2025 10:49:22 AM

ક્રાઇમ રીપોટીંગ:-

રાજકોટ શહે૨ કમિશનરેટ વિસ્તા૨માં-૭ પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુનાની વિગત અત્રેના કંટ્રોલરૂમ ખાતે એકત્ર કરી મોનિટરિંગ રિપોર્ટ બનાવી પોલીસ કમિશન૨શ્રીનાઓ સમક્ષ રજૂ ક૨વામાં આવે છે. જે માહીતીની વડી કચેરીને જાણ ક૨વાની થતી હોય તે કચેરીઓને ફેકસ / ઈમેઈલ દ્વારા જાણ ક૨વામાં આવે છે.

માસિક પત્રકો

  • માસિક ક્રાઇમ રિવ્યૂ

  • માસિક ક્રાઇમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ - માસિક કાયદો વ્‍યવસ્‍થાના પત્રક

  • માસિક પોલીસ મેન્‍યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧(ત્રણ) ના એપેન્ડિક્ષ -૧ મુજબ નમૂના નં ૩૯ થી ૪ર નાં પત્રકો

  • માસિક ક્રાઇમ ઇન ગુજરાત પાર્ટ ૧ થી પ મુજબનાં પત્રકો-માસિક રોડ અકસ્‍માતની માહિતી-વિધાનસભા / સંસદ ગૃહ સત્ર દરમિયાન પુછાયેલા આર.એસ.ક્યુ. / એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.

  • માસિક ક્રાઇમ કોન્‍ફરન્‍સનાં પત્રકો.

વાર્ષિક પત્રકો

  • ક્રાઇમ ઇન ઈન્ડિયાનાં વાર્ષિક પત્રકો

  • વાર્ષિક વહીવટી અહેવાલ

  • રોડ અકસ્‍માતનાં વાર્ષિક પત્રકો

  • સુસાઇડ એન્‍ડ ડેથનાં વાર્ષિક પત્રકો

તેમજ રાજકોટ શહે૨માં ફ૨જ બજાવતા પોલીસ અધિકારીઓની આવેલ વીકલી ડાયરી ઉ૫૨ ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉ૫૨ ચેક લેવા, અને ઉચ્ચઅધિકારીશ્રીઓ ત૨ફથી માગવામાં આવતી આંકડાકીય માહીતી તેમજ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડ૨ શાખા દ્વારા ક૨વામાં આવે છે.