હું શોધું છું

હોમ  |

ભારે વાહનો લગત સુચનો
Rating :  Star Star Star Star Star   

 

ભારે વાહનો લગત સુચનો

  • ભારે વાહનો નિયંત્રણ ગતિએ ચલાવવુ, જેથી કરી અકસ્માત સર્જાય નહી.
  • હેડ લાઈટે ( જમણી બાજુ ) પીળો પટ્ટો અવશ્ય કરવો.
  • રાત્રીના સમયે ડીપર મારવી જેથી કરી સામે આવતા વાહનના ડ્રાયવર વધુ પ્રકાશમાં અંજાઈ
    ન જાય તેના કારણે અકસ્માત ન સર્જાય
  • રાત્રીના સમયે ઓવરટેક કરવા માટે ડીપરનો ઉપયોગ કરવો.
  • ઓવરટેક માત્ર જમણી બાજુથી જ કરવો. અને પુલ ઉપરથી ઓવરટેક કરવો નહીં.
  • નિયમિત સવિર્સ, ઓઈલ કરાવવુ, જેના કારણે બ્રેક ફેઈલ થવાનો સંભવ ન રહે.
  • નિયત કરેલ રસ્તા ઉપર વાહન ચલાવવુ, પ્રતિબંધિત રસ્તા ઉપર ભારે વાહનો લઈ જવા નહી
  • ભારે વાહનો નકકી કરેલ પાર્કીંગ સિવાય સ્થળાંતર કરવા નહી, જેથી બીજા અન્ય વાહનોને અડચણ રૂપ થાય નહી.
  • ભારે વાહનોને વળાંક વાળા રસ્તે તેમજ સર્કલ આવે તેવા રસ્તે વાહનને ધીમુ ચલાવવુ અને આગળ પાછળ ખાસ ઘ્યાન રાખવુ જેથી કોઈ અકસ્માત નડે નહી તેની તકેદારી રાખવી.
  • ટ્રાફીકને અડચણ થાય તેવી રીતે ભારે વાહન પાર્કીંગ કરવુ નહી.
  • યાંત્રિક ખામી વાળુ વાહન ચલાવવુ નહી.
  • ભારે વાહન પાછળ બ્રેક લાઈટ / રીફ્રલેકટર હોવા જોઈએ.
  • અધિકૃત અધિકારી તરફથી મેળવેલ પરમીટ તેમજ આર.ટી.ઓ.લગતના જરૂરી કાગળો સાથે રાખવા.
  • ભારે વાહન ઉપર ગાડી ચાલકનું અવશ્ય નામસરનામું લખવુ તેમજ વાહન ઉપર નંબર પ્લેટ અવશ્ય લગાડવી.
  • ભારે વાહનનો નિયમિત વિમો ઉતરાવવો, મુદત વીતી ગયા પછી તે વાહન ચલાવવુ નહી.
  • ભારે વાહનો રેસીડન્‍સ વિસ્‍તારોમાંથી પસાર કરતી વખતે નાના વાહનોનુ તથા માણસો પસાર થતા હોય તેનુ ખાસ ધ્‍યાન રાખી ધીમી ગતીએ વાહન ચલાવવું જોઇએ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2015