હું શોધું છું

હોમ  |

હોટેલ, ગેસ્ટહાઉસ, લાઇસન્સ મેળવવા
Rating :  Star Star Star Star Star   

 

હોટેલ-ગેસ્‍ટ હાઉસ-રેસ્ટોરન્ટ પરવાના :-

કોઈ પણ નાગરિકે હોટેલ, ગેસ્‍ટ હાઉસ કે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવો હોય તો જે તે કાર્યક્ષેત્રના પોલીસ અધિકારીશ્રીનો પરવાનો મેળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. બોમ્બે પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ ૩૩(૧) અન્વયે પોલીસ કમિશનરશ્રી/કલેક્ટરશ્રીને મળેલ સત્તાની રૂએ આવા પરવાના આપવા માટેનાં નિયમો ઘડે છે તદઅનુસાર પરવાના આપવામાં આવે છે. હોટેલ તેમ જ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતાં ખાદ્યપદાર્થો શુદ્ધ અને સાત્વિક હોય, જગ્યા સ્વચ્છ અને સુઘડ હોય, જાહેર પ્રજાના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની ખાસ કાળજી આ કાયદાની જોગવાઈ આધારે લેવામાં આવે છે તેમ જ પ્રદુષણ તથા ગંદકી ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવે છે. ગેસ્‍ટ હાઉસનો મુસાફર નાગરિકો રહેવા માટે ઉપયોગ કરતા હોય છે આવા સ્થળે નાગરિકોને આરોગ્યપ્રદ સગવડો પૂરી પાડવા તેમ જ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ અટકાવવા માટે આ પરવાનાના નિયંત્રણ આધારે કડક જોગવાઈઓ કરવામાં આવેલ છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે ગેસ્‍ટ હાઉસના પરવાના પણ પ્રસ્તુત કાયદા અને રૂલ્સની જોગવાઈ મુજબ સમયાંતરે તાજા કરાવવાના રહે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 04-01-2018