|
|
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ–૨૦૦૫ના અમલીકરણ માટે મદદનીશ જાહેર માહિતી અધિકારી અને જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીશ્રીની વહીવટી સરળતા ત્વરીત કાર્યવાહી અને કામગીરીની સરળતા ખાતર તથા આમ જનતાને માહિતી મેળવવા અનુકુળતા અને સુગમતા રહે તે માટે નીચે મુજબના અધિકારીઓ/કર્મચારીઓને મદદનીશ જાહેર માહિતી અધિકારી, જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવેછે.
ક્રમ
|
કચેરી/શાખા
|
મદદનીશ માહિતી
અધિકારી (APIO)
|
જાહેરમાહિતી અધિકારી (PIO)
|
એપેલેટ અધિકારી (AO)
|
૧
|
પોલીસ કમિશ્નરશ્રીની વહીવટી શાખાઓ
|
હેડ કલાર્ક સીબી શાખા
|
નાયબ વહીવટી અધિકારી
|
નાયબ પોલીસ કમિશનર અને અપીલ અધિકારીશ્રી ઝોન-૧
|
ર
|
એસસી/એસ.સી સેલ
|
સિની.એ.એસ.આઇ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી એસસી/એસ.સી સેલ
|
-!!-
|
૩
|
એ ડીવીઝન પોસ્ટે.
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી ઉતર વિભાગ
|
૪
|
બી ડીવીઝન પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૫
|
કુવાડવા પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૬
|
માલવીયાનગર પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી દક્ષિણ વિભાગ
|
૭
|
રાજકોટતાલુકાપો.સ્ટે.
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૮
|
મહિલા પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૯
|
થોરાળા પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી પૂર્વ વિભાગ
|
૧૦
|
આજી ડેમ પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૧૧
|
ભકિતનગર પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૧૨
|
પ્રદૃયુમન નગર પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી પશ્ચિમ વિભાગ
|
૧૩
|
ગાંધીગ્રામ પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૧૪
|
ગાંધીગ્રામ-ર (યુની) પો.સ્ટે
|
હાજર પી.એસ.ઓ
|
પોસ્ટે.ઇન્ચાર્જ
|
-!!-
|
૧૫
|
ડી.સી.બી. પો.સ્ટે
|
રાઇટર હેડ ડીસીબી શાખા
|
પોલીસ ઇન્સ્પેકટર ડીસીબી શાખા
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી, કાઇમ વિભાગ
|
૧૬
|
ટ્રાફિક શાખા
|
રાઇટર હેડ ટાફિક શાખા
|
પોલીસ ઇન્સ્પેકટર ટ્રાફિક શાખા
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી, ટાફિક વિભાગ
|
૧૭
|
રીડર શાખા
|
સિની.એ.એસ.આઇ
|
પોલીસ ઇન્સ્પેકટર રીડર શાખા
|
મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, સાયબરસેલ વિભાગ
|
૧૮
|
લાયસન્સ શાખા
|
સિનીયર કલાર્ક
લાયસન્સ શાખા
|
પોલીસ ઇન્સ્પેકટર લાયસન્સ શાખા
|
-!!-
|
૧૯
|
સાયબર ક્રાઇમ પો.સ્ટે
|
સિની.એ.એસ.આઇ
|
પોલીસ ઇન્સ્પેકટ ક્રાઇમ પો.સ્ટે.
|
-!!-
|
૨૦
|
પોલીસ હેડ કવાટર્સ
|
રાઇટર હેડ પોલીસ હેડ કવાટર્સ
|
રીઝર્વ પોલીસ ઇન્સ્પેકટર પોલીસ હેડ કવાટર્સ
|
મદદનીશ પોલીસ કમિશનરશ્રી, પોલીસ હેડ કવાટર્સ
|
|
|
|