હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

પોલીસ હેડ કવાર્ટર રાજકોટ શહેરની પરેડની માહિતી

(૧) દર સોમવારના રોજ ઓર્ડનરી પરેડ કરવામાં આવે છે. જેમાં રનિંગ, વોકિંગ, પી.ટી., યોગાસન, યોગ, ઘ્યાન વિગેરે કરાવવમાં આવે છે.

(ર) દર શુક્રવારના રોજ સેરિમોનિયલ પરેડ કરાવવામાં આવે છે. જેમાં મ્હે. પોલીસ કમિશનર સા.શ્રી જાતે પરેડનું નિરીક્ષણ કરે છે. જેમાં સારા ટર્ન આઉટ બદલ સી.એન. તેમજ જી.એસ.ટી. આપવામાં આવે છે. તેમજ ખરાબ ટર્ન આઉટ બદલ રિપ્રિમેન્ટ તેમજ રોકડ દંડની શિક્ષા પણ કરવામાં આવે છે.

(૩) ર૬મી જાન્યુઆરી તેમજ ૧પમી ઓગસ્ટની રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પરેડમાં હથિયારી, બિન હથિયારી, ટ્રાફિક, મહિલા પ્લાટુનો ખૂબજ સુંદર ટર્ન આઉટમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

(૪) ર૧મી ઓકટોબરના રોજ શહીદ દિન નિમિત્તે હથિયારી પ્લાટુન દ્વારા શહીદોને શોક સલામી આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 28-06-2006