હું શોધું છું

હોમ  |

રમત-ગમતની પ્રવૃતીઓ
Rating :  Star Star Star Star Star   

પોલીસ મુખ્યમથક રાજકોટ શહેર ખાતે રમતગમતની પ્રવૃત્તિઓની માહિતી
  • પોલીસ મુખ્યમથક રાજકોટ શહેર ખાતે આધુનિક કક્ષાનું જિમ આવેલ છે. જેમાં પોલીસ અધિકારીશ્રીઓ/પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારનાં બાળકોને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે. જેવી કે કુસ્તી, જૂડો, જિમ્નાસ્ટિકની તાલીમ આપવામાં આવે છે જેમાં તેઓએ રાજયકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે.
     

  • ક્રિકેટ, વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ તેમજ વિવિધ રમતો માટે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તેમજ ડી.જી.પી. કપ, તથા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.
     

  • પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ પરિવારનાં બાળકો માટે ક્રિકેટ, સ્વિમિંગ, કરાટેની તાલીમનું સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 28-06-2006